Search

રોટરી ક્લબ અહમદાબાદ સર્વમ નું લોકાર્પણ

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

January 31, 2021K D Bhatt








વિશ્વના નાગરિક તરીકેની સામાજિક જવાબદારીને પૂર્ણ કરવા અને આ વિશ્વને દરેક માટે શ્રેષ્ઠ સ્થાન બનાવવાની અભિરુચિ એ વિશ્વભરના રોટરીયનોનું સૂત્ર છે. આ ધ્યેયને અનુરૂપ 29 જાન્યુઆરી 2021 ના રોજ, આરઆઈડી 3054 ના જિલ્લા ગવર્નર રાજેશ અગ્રવાલે ચાર્ટર પ્રમુખ ડો.ગીતીકા સલુજા, ચાર્ટર સેક્રેટરી આરટીએન. શ્રીમતી રચના પાડિયા અને તેમની 28 એન્ટ્રેપ્રિન્યુઅર્સ અને વ્યવસાયિકોને ટીમને શપથ લેવડાવ્યા હતા. સમારોહમાં પદ્મશ્રી કાર્તિકેય સારાભાઇ, શ્રી પ્રકાશ વર્મોરા, ડીજી શ્રી રાજેશ અગ્રવાલ અને અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી કાર્તિકેય સારાભાઇએ કાર્યક્રમમાં તેમના ભાષણ દરમિયાન વૃક્ષારોપણ અને હરિયાળી ક્રાંતિ લાવવાની તેમની દ્રષ્ટિ શેર કરી હતી જે ભાવિ પેઢી માટે ફાયદાકારક સાબિત થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રોટરી ક્લબ સર્વમ આ પહેલ કરશે અને તેમની પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે. શ્રી પ્રકાશ વર્મોરા – વર્મોરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને એફઆઈએના પ્રમુખ, પ્રબળ સમર્થક અને સામાજિક જાગરૂકતા માટે સહાયક રહ્યા છે, તેમણે કહ્યું હતું કે તેમને સર્વમ સભ્યોમાં ખુબજ શ્રદ્ધા છે અને તેઓ કાયમી ફેરફાર લાવવા માટે પગલા લેશે તેવી તેમને ખાતરી છે. આ ક્લબ સમગ્ર સમુદાય માં પોતાની મેહનત થી બદલાવ લાવે અને દરેક મનુષ્યના જીવન માં સાર્થક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી ” ક્લબમાં માનદ સભ્ય તરીકે પદ્મશ્રી કાર્તિકેય સારાભાઇ અને પ્રકાશ વર્મોરાની વરણી કરાઈ હતી. સર્વમના ચાર્ટર પ્રેસિડેન્ટ ડો.ગિતિકા સલુજાએ શેર કર્યું છે કે “આર.સી. સર્વમની ટેગ લાઇન છે: વન ફોર ઓલ અને ઓલ ફોર વન. આ ક્લબ પર્યાવરણ, શિક્ષણ અને સામાજિક પ્રોજેક્ટ્સમાં તેના સંસાધનોનું રોકાણ કરવાનો ઇરાદો ધરાવે છે જેનો સમાજ પર સકારાત્મક અસર પડશે.

સર્વમ ક્લબના સભ્યો વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને શિક્ષણ અને પર્યાવરણ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓ કરવા માટે સક્રિય રહેશે. આપણા સમુદાયની વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ પ્રત્યે પ્રતિબદ્ધતા એ આ ક્લબ નું વિઝન છે. આ સમયમાં જ્યારે વિશ્વને માનવતા પ્રત્યે સજાગ થવાની જરૂર છે ત્યારે આર.સી. સર્વમ સમુદાયને ઉમદા કામગીરી કરી સમાજ નું ઋણ ચૂકવવા માટે સજ્જ રહેશે. સર્વમ એટલે સંપૂર્ણ સમર્પણ અને સમાજ ની સાથે ઉભા રહી સમાજ ને ફાયદો પહોંચે એવા કાર્યક્રમો યોજી તેમજ પર્યાવરણ માં હરિયાળી ક્રાંતિ માટે સકારાત્મક યોગદાન આપી શકાય તેવા પ્રયત્ન કરશે. આપણે ભવિષ્યની આગાહી કરી શકતા નથી, પરંતુ આપણે આ સમાજ માં સકારાત્મક પરિવર્તન લાવી શકાય એને સમગ્ર વિશ્વ માં પર્યાવરણ નું માવજત થાય એવો પ્રયાસ કરીશું. ” સર્વમ ક્લબના સભ્યો વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને શિક્ષણ અને પર્યાવરણ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓ કરવા માટે સક્રિય રહેશે જેમ રોટરી ક્લબ સર્વમના ચાર્ટર પ્રેસિડેન્ટ દ્વારા કહ્યું છે કે “આપણા સમુદાયની વાસ્તવિક સમસ્યાઓનું નિરાકરણ કરવું તે પ્રાથમિક પ્રતિબદ્ધતા અને વિઝન છે. આ સમયમાં જ્યારે વિશ્વને માનવતાની અને પર્યાવરણ ની માવજત તરફ ધ્યાન આપવાની જરૂર છે ત્યારે આર.સી. સર્વમ સંપૂર્ણ સમુદાયને પોતાની પ્રવૃત્તિ થી ફાયદો થાય તે માટે પ્રયત્નશીલ રહેશે. સર્વમ એટલે સંપૂર્ણ અને આપણે આપણા નામને સાર્થક કરે તેવા સમાજ સેવા ના કાર્યો કરી ફૂલ નહીંતો ફૂલ ની પાંખડી એવો ફાળો આપી પોતાની ફરજ પૂરી કરવાનો પણ પ્રયત્ન કરવાનો

122 views0 comments

Recent Posts

See All